માત્ર ખુશ્બૂ માટેનો સ્પેશ્યલ શોરૂમ એટલ સંજર પરફ્યુમ ; રમઝાન ઇદ સ્પેશ્યલ કલેક્શન માટે આજે જ પધારો….
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે સીએનજી પંપની સામે ખુશ્બૂના ખજાનાનું નવું સરનામું ‘ સંજર પરફ્યુમ ‘ ના નવા શો-રૂમનો ગઇકાલે ભવ્ય શુભારંભ થયો છે, જેમાં વાંકાનેર વિસ્તારમાં ખુશ્બૂના શોખીન લોકો માટે ખાસ વિદેશીથી મંગાવવામાં આવેલ ઇમ્પોટેડ અત્તર, લોંગ લાસ્ટીક અત્તર, ગુલાબ જળ, નોન આલ્કોહોલીક સ્પ્રે, રૂમ સ્પ્રે, બોડી સ્પ્રે, લોબાન, સુખડ, ધૂપ સહિત દરેક પ્રકારની ખુશ્બૂ હવે એક જ જગ્યાએથી આપને મળી રહેશે….
આ સાથે જ સંજર પરફ્યુમ ખાતેથી આપના રોજીંદા જીવન તથા પ્રસંગો પર ખાસ, ઘર, ઓફીસ, કારખાના, ધાર્મિક સ્થળો, ધાર્મિક કાર્યક્રમો માટે ઇમ્પોટેડ અત્તર, લોબાન-ધૂપ, અગરબત્તી સહિતની ખુશ્બૂનો ખજાનો એકદમ વ્યાજબી દરેથી મળી રહશે….
ખુશ્બૂના શોખીન લોકો એકવાર અવશ્ય પધારો….
સંજર પરફ્યુમ
અલી કોમ્પલેક્ષ, ચંદ્રપુર સર્વિસ રોડ, સીએનજી પંપની સામે, નેશનલ હાઇવે, ચંદ્રપુર-વાંકાનેર.
મો. 99656 78692
મો. 85119 73181
સંજર પરફ્યુમના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો….👇👇👇
https://chat.whatsapp.com/FliraSXoArZGeOiZvHzQVk