વરરાજા માટે ઉપયોગી દરેક આઇટમો હવે એક જ સ્થળે, દુલ્હાની ખરીદી માટે આજ જ પધારો સંજર પરફ્યુમ ખાતે….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ સંજર પરફ્યુમ દ્વારા આગામી લગ્ન સિઝન માટે દુલ્હા સ્પેશ્યલ કલેક્શન આઇટમો શરૂ કરવામાં આવી છે, જેમાં દુલ્હા માટે ઉપયોગી દરેક આઇટમો હવે એક જ સ્થળેથી મળી રહેશે, જેમાં અત્તર, પરફ્યુમ, બોડી સ્પ્રે, પાકીટ, પટ્ટા, કીચન, ટાઇપીન, દાંતિયા, રૂમાલ, ગંજી, સ્પેશ્યલ સાબુ, ગિફ્ટ આઇટમો સહિત દુલ્હાની દરેક આઇટમોની ખરીદી માટે એકવાર અવશ્ય સંજર પરફ્યુમનો સંપર્ક કરવો….

આ સાથે જ સંજર પરફ્યુમ ખાતેથી ગ્રાહકોને ખાસ વિદેશીથી મંગાવવામાં આવેલ ઇમ્પોટેડ અત્તર, લોંગ લાસ્ટીક અત્તર, ગુલાબ જળ, નોન આલ્કોહોલીક સ્પ્રે, રૂમ સ્પ્રે, બોડી સ્પ્રે, લોબાન, સુખડ, ધૂપ સહિત દરેક પ્રકારની ખુશ્બૂ તેમજ આપના રોજીંદા જીવન તથા પ્રસંગો પર ખાસ, ઘર, ઓફીસ, કારખાના, ધાર્મિક સ્થળો, ધાર્મિક કાર્યક્રમો માટે ઇમ્પોટેડ અત્તર, લોબાન-ધૂપ, અગરબત્તી સહિતની ખુશ્બૂનો ખજાનો પણ એકદમ વ્યાજબી દરેથી મળી રહશે….

ખુશ્બૂના ખજાના અને દુલ્હા સ્પેશ્યલ કલેક્શન માટે એકવાર અવશ્ય પધારો….
~ સંજર પરફ્યુમ ~
ચિશ્તીયા ચેમ્બર, લક્ષ્મીપરા શેરી નં.૨ સામે, જીનપરા મેઇન રોડ, વાંકાનેર
મો. 91062 61380
મો. 99656 78692



