Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલપાણી લિકેજ, છત ટપકવા, ભેજ સહિતની દરેક સમસ્યાઓ માટે એક જ કેમિકલ...

    પાણી લિકેજ, છત ટપકવા, ભેજ સહિતની દરેક સમસ્યાઓ માટે એક જ કેમિકલ : રીબીશન કેમિકલ કંપનીના મહા શક્તિશાળી ‘ White Seal 55 ‘ કેમિકલથી મળશે વોટર પ્રૂફીંગની દરેક સમસ્યાના સમાધાનનું સમાધાન…

    કંસ્ટ્રકશન કેમિકલ ક્ષેત્રે બજારમાં ધૂમ મચાવતી રિબીશન કેમિકલ કંપનીના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી પાણી લિકેજ, ભેજ, ક્ષાર તથા છત ટપકવાની સમસ્યાથી મળશે મુક્તિ….

    વાંકાનેર જેવા નાના સેન્ટરથી શરૂ થયેલ રિબીશન કેમિકલ કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં બહોળા સંશોધન બાદ બજારમાં વિવિધ કંન્ટ્રક્શન કેમિકલ લોન્ચ કરવામાં આવેલ, જેમાં બે વર્ષ દરમ્યાન ગ્રાહકોને મળેલ અભુતપૂર્વના પરિણામથી કંપનીના કેમિકલની ડિમાન્ડ એકદમ વધી હોય, જે તમામ કેમિકલ હાલ સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ White Seal 55 વોટરપ્રૂફીંગ કેમિકલથી વરસાદના કારણે છત માંથી પાણી ટપકવા, ભેજ, પાણી લિકેજ સહિત દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

    છેલ્લા થોડા દિવસોથી મોરબી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદથી ઘણી જગ્યાએ નવા તથા જુના બાંધકામોમાં વરસાદના કારણે છતમાંથી પાણી ટપકવા, પાણી લિકેજ તથા ભેજ આવવા સહિતની સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે મકાન માલિક પરેશાન થઇ જતાં હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો પણ ઉકેલ મળી ગયો છે, જેમાં રિબીશન કેમિકલના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ White Seal 55 થી આ તમામ સમસ્યામાંથી છુટકારો મળે છે….

    હાલ બજારમાં અનેક પ્રકારના વોટરપ્રૂફીંગ કેમિકલો ઉપલબ્ધ હોય પરંતુ તેમાંથી મોટાભાગના કેમિકલ ઉપયોગ કર્યા બાદ પણ પાણીની સમસ્યાથી છુટકારો મળતો નથી, ત્યારે રિબીશન કેમિકલ કંપની દ્વારા 100% ગેરંટી સાથે White Seal 55 કેમિકલ બજારમાં મુકવામાં આવ્યા છે, જેના ઉપયોગ બાદ દરેક ગ્રાહકોને 100% પરિણામ મળેલ છે…

    એક કેમિકલથી બે સમસ્યાના નિરાકરણ માટે આજે જ સંપર્ક કરો…

     રીબીશન કેમિકલ્સ કંપની 

    27 નેશનલ હાઇવે, લાલપર, વાંકાનેર, જી. મોરબી 

    રિયાસત વકાલીયા
    મો. 76980 42430

    સોયબ શેરસીયા
    મો. 95740 08982

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!