ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે વાંકાનેર તાલુકાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે રાણેકપર ગ્રામ પંચાયત સરપંચની પસંદગી કરાઇ મોરબી જિલ્લા પંચાયત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ હુસેનભાઈ નુરમામદભાઈ શેરસીયાને ગ્રામના વિકાસ કાર્યો માટે રૂ. 25,000ની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે….
આ સાથે જ સમગ્ર મોરબી જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે માળીયાની રાસંગપર ગ્રામ પંચાયતને એક લાખ તેમજ મોરબી તાલુકાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે ભરતનગર, હળવદમાં દેવિપુર માળીયામાં કુંભારીયા અને ટંકારામાં વાઘગઢ ગ્રામ પંચાયતની પસંદગી કરી ૨૫-૨૫ હજાર ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm