Wednesday, July 30, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરના નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ & આઇ.સી.યુ.નો આજથી નવા સુવિધા...

    વાંકાનેરના નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ & આઇ.સી.યુ.નો આજથી નવા સુવિધા સભર વિશાળ બિલ્ડિંગમાં પ્રારંભ….

    અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત…: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો….

    વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ શકે તે માટે વિશાળ અત્યાધુનિક સુવિધાસભર રાજવીર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જે નવા બિલ્ડીંગ ખાતે આજરોજ શુક્રવારથી ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા પોતાની આરોગ્ય સેવા શરૂ કરવામાં આવી છે….

    હવેથી રાજવીર હોસ્પિટલ ખાતે વાંકાનેર પંથકના દર્દીઓને દરેક પ્રકારના હૃદયરોગ, મગજની બિમારીઓ, શ્વાસની બિમારીઓ, લિવર અને કિડનીને લગતી બિમારીઓ સહિત ૨૪ × ૭ આઇસીયુ સાથે ઇમરજન્સી ક્રિટીકલ કેર સેવાનો વિશેષ લાભ મળી રહેશે….

     રાજવીર હોસ્પિટલ & આઇસીયુ 

    દિવાનપરા, પતાળીયા રોડ, કુંભારપરા, વાંકાનેર

    Mo. 98257 93911

    ડો. જયવિરસિંહ ઝાલા

    M. B. CTCCM
    કન્સલ્ટન્ટ ઇન્ટેન્સિવિસ્ટ એન્ડ ક્રિટીકલ કેર ફિઝિશિયન

    ડો. સ્નેહાબા ઝાલા

    M.PT. ઓર્થો એન્ડ સ્પોર્ટસ

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!