Friday, April 17, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલહોળી ધમાકા ઓફર : સૌથી ઓછી કિંમતમાં રેસીડેન્સીયલ, કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ સોલાર...

    હોળી ધમાકા ઓફર : સૌથી ઓછી કિંમતમાં રેસીડેન્સીયલ, કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ સોલાર ઇન્સ્ટોલેશન પર મેળવો એક વર્ષના ફ્રી વિમા સાથે રૂ. 2999 ની કિંમતનું સોલાર ક્લિનિંગ બ્રશ અથવા ગન બિલકુલ ફ્રી….

    સોલારનું ટોટલ સોલ્યુશન એટલે આલમ એન્ટરપ્રાઇઝ….: આપના ઘરે વર્તમાન સોલાર સિસ્ટમની સુરક્ષા માટે વિમો લેવા આજે જ સંપર્ક કરો….

    વાંકાનેર વિસ્તારમાં સોલારનું ટોટલ સોલ્યુશન એટલે આલમ એન્ટરપ્રાઇઝ, જ્યાં ગ્રાહકોને આગામી હોળી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં રેસીડેન્સીયલ, કોમર્શિયલ, પાવર પ્રોજેક્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ સહિત દરેક પ્રકારના સોલાર સિસ્ટમના સૌથી ઓછી કિંમતમાં ઇન્સ્ટોલેશન પર ફ્રી વિમા કવચ સાથે રૂ. 2999 ની કિંમતનું સોલાર ક્લિનિંગ બ્રશ અથવા સોલાર ક્લિનિંગ ગન બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    આ સાથે જ સમગ્ર મોરબી જીલ્લામાં કોઇપણ જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવેલ સોલાર રૂફટોપ સિસ્ટમના આપની અનુકૂળતા મુજબના વિમા કવચ સર્વિસ પણ ગ્રાહકોને આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી મળી રહેશે…

    સોલાર ઇન્સ્ટોલેશન ફક્ત આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી જ કેમ ?

    • હાઈ ક્વોલિટી સોલાર સિસ્ટમ સ્ટ્રક્ચર
    • 10 વર્ષથી વધારેનો અનુભવ ધરાવતી ટીમ
    • દરેક પ્રકારના ડેમેજની ગેરંટી આપતી એકમાત્ર કંપની….
    • ટાટા, અદાણી, વારી, રાયઝોન, APS સહિત દરેક કંપનીના સોલાર ઉપલબ્ધ…

    • સૌથી ઝડપી સર્વિસ…
    • 100% લોન સુવિધા…
    • 30 વર્ષ સોલાર પ્લેટ વોરંટી…
    • 10 વર્ષ ઇન્વર્ટર વોરંટી…

    રેસિડેન્સીયલ, કોમર્શિયલ, પાવર પ્રોજેક્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ સોલાર ઇન્સ્ટોલેશન માટે આજે જ સંપર્ક કરો…

     આલમ એન્ટરપ્રાઇઝ 

    વાંકાનેર શોપીંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાનેર

    Mo. 78786 51486
    Mo. 98798 79643

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!