વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેર નજીક આવેલ રાજાવડલા ગામથી અમરસર તરફ જતા કાચા રસ્તા પર રેલ્વેના નાલા પાસેથી જાહેરમાં જુગાર રમતા જુગારીઓ પર પોલીસે દરોડો પાડી પાંચ પત્તા પ્રેમીઓને રોકડ રકમ 10,750 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રાજાવડલા થી અમરસર તરફ જતા કાચા રસ્તા પર રેલ્વેના નાલા પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). સુરેશભાઈ શીવાભાઈ અબાસણીયા, ૨). મનસુખભાઇ શીવાભાઈ અબાસણીયા, ૩). કાળુભાઈ છગનભાઇ માણસુરીયા, ૪). કેશુભાઈ છગનભાઇ દેત્રોજા અને ૫). જેન્તીભાઇ થોભણભાઈ બાબરીયાને રોકડ રકમ સહિત કુલ રૂ. 10,750 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS