રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નવાગામ આણંદપર ખાતેથી થોડા સમય પહેલા એક બાઇકની ચોરી થયેલ હોય, જે બાઇક ચોરીના આરોપીને વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર નજીકથી ચોરીના બાઈક સાથે રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ આણંદપર નજીકથી ચોરાયેલ બાઈક સાથે વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા આરોપી સોયબ અયુબભાઈ બ્લોચ (રહે. પચીસ વારીયા, વાંકાનેર)ને રંગે હાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1