Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલHurry Up : વાંકાનેર શહેરથી તદ્દન નજીક નિર્માણાધિન નઝર-એ-આલમ કોમ્પલેક્ષમાં દુકાનો માટે...

    Hurry Up : વાંકાનેર શહેરથી તદ્દન નજીક નિર્માણાધિન નઝર-એ-આલમ કોમ્પલેક્ષમાં દુકાનો માટે બુકિંગ શરૂ….

    હઝરત પીર સૈયદ મોહંમદ ફાઝીલશાહ બાવાના માર્ગદર્શન હેઠળ દરગાહ શરીફની બાજુમાં જ નિર્માણ પામતા કોમ્પલેક્ષમાં આજથી બુકિંગ શરૂ….

    વાંકાનેર શહેરથી તદ્દન નજીક નેશનલ હાઈવે પર હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા (ર.અ.) સાહેબની દરગાહની તદ્દન બાજુમાં જ આધુનિક સુવિધાઓ સાથે નિર્માણ પામતા નઝર-એ-આલમ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં દુકાનો માટે આજથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી આપના ધંધા-રોજગારના વિકાસ થતાં રોકાણ માટે આજે જ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

    કોમ્પલેક્ષની સુવિધાઓ…

    • સાર્વજનિક ટોઇલેટ બ્લોક
    • આધુનિક લિફ્ટની સુવિધા
    • વિશાળ પાર્કિંગ એરિયા…
    • 24 કલાક પાણીની સુવિધા…
    • આર.સી.સી. / પેવર બ્લોક
    • ટાઇટલ ક્લિયર
    • ACP આકર્ષક એલિવેશન
    • સ્ટ્રીટ લાઈટ સુવિધા..
    • ૧૦૦% કોમર્શિયલ કોમ્પલેક્ષ
    • ડબલ ચાર્જ પ્રીમિયમ ટાઇલ્સ
    • ૧૦૦% લોન સુવિધા ઉપલબ્ધ…
    • ભુગર્ભ ગટર વ્યવસ્થા…

    તો રાહ શેની જુઓ છો, આજે જ સંપર્ક કરો…

     નઝર-એ-આલમ 

    હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા (ર. અ.) સાહેબની દરગાહની બાજુમાં, નેશનલ હાઇવે, અંજની કોટન સામે, લીંબાળા, વાંકાનેર

    જાકીરભાઇ ગ્લોસી
    મો. 98791 48051

    રીયાજ માથકીયા (કિસ્મત)
    મો. 97140 34770

    ગુલામભાઈ
    મો. 98250 35281

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!