કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ તથા સ્માર્ટફોનની ખરીદી પર જબરદસ્ત ઓફરો માટે આજે જ મુલાકાત લો તકદીર ઈલેક્ટ્રોનિક્સ & મોબાઈલ



વાંકાનેર શહેરના હાર્દ સમા ગ્રીનચોક ખાતે મસાયખી ચેમ્બરમાં નીચે સેલરમાં વર્ષોથી કાર્યરત અને ઘણાબધા ગ્રાહકોનો વિશ્વાસ ધરાવતા તકદીર ઇલેક્ટ્રોનિક્સ તથા તેમના નવા મોબાઈલ સ્ટોર ફોનવાલે દ્વારા દિવાળી સ્પેશિયલ ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો તથા સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને ફાયદાઓ સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરો અને ગિફ્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે….


તકદીર ઇલેક્ટ્રોનિક્સ & મોબાઈલ દિવાળી ઓફરો…..
– દરેક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ AC, LED T.V. ફ્રીઝ, વોશિંગ મશીન, ઘરઘંટીની ખરીદી પર ₹ 1500થી 15000 સુધીનું ડાઇરેક્ટ ડિસ્કાઉન્ટ………
– મોબાઈલ ફોનની ખરીદી ઉપર 5 થી 20% સુધીનું સીધુ ડિસ્કાઉન્ટ (મોડેલ મુજબ) સાથે સાથે 0% વ્યાજ સાથે સરળ હપ્તા અને બજાજ અને એચડીબી ફાઇનાન્સ, અને ક્રેડિટ કાર્ડમાં ₹ ૧૫૦૦/ થી ₹૩૧૦૦૦ સુધી નું કેશબેક (કંપની અને મોડેલ મુજબ)


– દરેક ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનની ખરીદી પર સ્યોર ગિફ્ટ…
– અમારી ઇન્સ્ટાગ્રામ Id Follow કરવા પર કોઈપણ પાંચ લકી ફોલોવરને સપ્રાઇઝ ગિફ્ટ જીતવની તક….
– સેકંડ હેન્ડમાં પણ સારી કંડીશનમાં મોબાઈલ મળી રહેશે…
(ઓફર તા. ૦૯/૧૧/૨૬ સુધી માન્ય)
તો હવે ખરીદવી હોય કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ કે મોબાઈલ ફોન આજે જ પધારો…




