Friday, November 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસોનું નહીં પણ સોના જેવી ઓફરો...: ધનતેરસ નિમિત્તે મેહુલ ટેલિકોમ ખાતેથી મોબાઇલની...

    સોનું નહીં પણ સોના જેવી ઓફરો…: ધનતેરસ નિમિત્તે મેહુલ ટેલિકોમ ખાતેથી મોબાઇલની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ સાથે સૌથી ઓછી કિંમત અને સૌથી વધુ ઓફરોનો લાભ….

    ધનતેરસની શુભ ખરીદી કરો મેહુલ ટેલિકોમને સંગ…: દિવાળીએ મોબાઇલની ખરીદી માટે બેસ્ટ લોકેશન એટલે મેહુલ ટેલિકોમ….

    સમગ્ર ગુજરાતના 100 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી તહેવાર નિમિત્તે વર્ષના સૌથી મોટો સેલ લઇને આવ્યું છે, જેમાં મેહુલ ટેલિકોમ ખાતેથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ + શ્યોર ગિફ્ટ + ફાયનાન્સ સાથે ખરીદી પર આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    મેહુલ ટેલિકોમ દિવાળી ધમાકા ઓફરો….

    • દરેક સ્માર્ટફોનની ખરીદી પર દિવાળી સ્પેશ્યલ મહા ડિસ્કાઉન્ટ…
    • કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ….
    • ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર આકર્ષક ઓફરો…
    • 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…

    • કોઈપણ સ્માર્ટફોનની ખરીદી કરો ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
    • દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…
    • મોબાઈલ એસેસરીઝમાં પણ દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…

    આ દિવાળી ઉજવો મેહુલ ટેલિકોમને સંગ, માટે આજ જ પધારો…

     ” મેહુલ ટેલિકોમ ” 

    જીનપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!