Friday, November 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલદિવાળી ધમાકેદાર ઓફર : વાંકાનેરના King Mobile માંથી નવા મોબાઈલની ખરીદી પર...

    દિવાળી ધમાકેદાર ઓફર : વાંકાનેરના King Mobile માંથી નવા મોબાઈલની ખરીદી પર મેળવો 15% સુધી ડિસ્કાઉન્ટ સાથે 2 ગિફ્ટ બિલકુલ ફ્રી….

    જુના ભાંગેલા-તુટેલા કોઈપણ કંડીશનમાં સ્માર્ટફોન પર મેળવો ₹3,000 સુધી એક્સચેન્જ ઓફરનો લાભ…

    વાંકાનેર શહેરના હાર્દસમા જીનપરા મેઈન રોડ પર રાજધાની મોબાઈલના નવા સાહસ એવા કિંગ મોબાઈલના દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં નવા મોબાઈલની ખરીદી પર ગ્રાહકો માટે અદભુત ઓફર્સ અને આકર્ષક ભેટનો લાભ આપવામાં આવશે….

    કિંગ મોબાઈલ ધમાકા ઓફર્સ….

    · કોઈપણ બ્રાન્ડના નવા મોબાઈલની ખરીદી પર 10% થી 15% સુધીનું ડિસ્કાઉન્ટ…
    · નવા મોબાઈલની ખરીદી પર 2 ગિફ્ટ બિલકુલ ફ્રી!
    · મોબાઈલ એસેસરીઝ પર ક્રેઝી ડીલ્સ…
    · બ્લુટુથ નેકબેન્ડ ફક્ત રૂ. 149/- માં…..
    · કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર લોન પર ફોન અને તે પણ એકદમ સરળ હપ્તેથી…..

    · ક્રેડિટ કાર્ડથી સરળ હપ્તે (EMI)થી નવો મોબાઈલ ખરીદો અને મેળવો આકર્ષક કેશબેક…
    · એક્સચેન્જ ઓફરમાં જુના મોબાઈલ સામે નવા મોબાઈલની ખરીદી પર ₹ 3,000 સુધીની રકમ બાદ મેળવો….
    · બજાજ ફાયનાન્સ સાથે 0% વ્યાજદરે એકદમ સરળ હપ્તા…

    · લોન પર ફોન….

    (ઓફર ૧૦ નવેમ્બર સુધી માન્ય..)

    તો રાહ શેની જુઓ છો ? આવતીકાલે જ તમારા મિત્રો અને પરિવાર સાથે પધારો અને આ શાનદાર ઓફર્સનો લાભ ઉઠાવો..

    જીનપરા મેઈન રોડ, વાંકાનેર.

    Mo. 9601754154

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!