Thursday, November 5, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરના મહીકા ગામે આગામી શનિવારે એકતા એગ્રો એજન્સીના નવા સોપાનનો ભવ્ય શુભારંભ,...

    વાંકાનેરના મહીકા ગામે આગામી શનિવારે એકતા એગ્રો એજન્સીના નવા સોપાનનો ભવ્ય શુભારંભ, તમામ ખેડૂત મિત્રોને ભાવભર્યું આમંત્રણ…

    આપણાં વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ૧૬ વર્ષથી ખેતીલક્ષી સચોટ માહિતી, જંતુનાશક દવાઓ તેમજ શાકભાજી અને અન્ય ઉત્તમ બિયારણો પૂરા પાડતા વસીલા બીજ સેન્ટર (ખીજડીયા) અને એકતા બીજ સેન્ટર (કલાવડી બોર્ડ) દ્વારા પોતાના વ્યવસાયનો વ્યાપ વધારતા ત્રીજી નવી બ્રાન્ચનો શુભારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

    Grand Opening…

    તારીખ : ૦૭/૧૧/૨૦૨૬
    સમય : સવારે ૯ વાગ્યાથી આપના આગમન સુધી….

    ખાસ આકર્ષણ અને નોંધ : ઉદ્ઘાટનના દિવસે જે ખેડૂત મિત્રો માટીનો નમૂનો સાથે લાવશે, તેમને સ્થળ પર જ માટીના P.H. નું ટેસ્ટિંગ ફ્રી કરી આપવામાં આવશે !

     

    ખેડૂત મિત્રો એકવાર અમારી નવી દુકાનની અવશ્ય મુલાકાત લો અને યોગ્ય માર્ગદર્શન મેળવો…

     એકતા એગ્રો એજન્સી 

    ક્લાસિક ચેમ્બર, કે.બી. રોડવેઝની બાજુમાં, નેશનલ હાઈવે, મહિકા.

    Mo. 97275 78692
    Mo. 90677 71555
    Mo. 97252 54309

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!