Wednesday, June 18, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની લુણસરિયા ફાટક નજીકથી બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એકી ઇસમ ઝડપાયો....

    વાંકાનેરની લુણસરિયા ફાટક નજીકથી બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એકી ઇસમ ઝડપાયો….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરની લુણસરિયા ફાટક નજીકથી પસાર થતા પલ્સર બાઈક નંબર GJ 06 KS 3214 ને રોકી તલાશી લેતા બાઇક ચાલક શિવાભાઈ લાભુભાઈ ચૌહાણ (રહે. લાલપર, મોરબી) ના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતાં પોલીસે બાઇક ચાલક આરોપીની બાઇક તથા વિદેશી દારૂ સહિત કુલ રૂ. 21,300 ની કિંમતના મુદ્દામાલ સાથે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!