Tuesday, February 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમતા એક ઝડપાયો....

    વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમતા એક ઝડપાયો….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના કુંભારપરા ચોક ખાતે જુગારનો દરોડો પાડે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી, તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના કુંભારપરા ચોકમાં દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાઓ લખી જુગાર રમતા નુરશા ઈબ્રાહીમશા કાદરી (રહે. કુંભારપરા)ને રંગેહાથ રોકડ રકમ રૂ. ૯૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!