શાળાની અનોખી પહેલેથી વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ, શાળાના સ્ટાફ દ્વારા ઘેર-ઘેર જઇ ફ્રુટ વિતરણ કરી રમઝાનની શુભકામનાઓ પાઠવાઇ….
વાંકાનેરની નામાંકિત કિડ્ઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આજરોજ શાળામાં અભ્યાસ કરતા વાંકાનેર વિસ્તારના 63 જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓને સ્કૂલ સ્ટાફ દ્વારા ઘરે-ઘરે જઈ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજેદારોને ઇફતારી માટે ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખુશ થઇ શાળા પરિવાનો આભાર વ્યક્ત કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp