Saturday, May 2, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલતમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો એટલે જ્યોતિ વિદ્યાલય : બાલવાટિકાથી ધોરણ...

    તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો એટલે જ્યોતિ વિદ્યાલય : બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં એડમિશન ઓપન….

    નવા શૈક્ષણિક સત્ર માટે વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરાશે, આજે જ સંપર્ક કરો જ્યોતિ વિદ્યાલય…

    વાંકાનેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા જ્યોતિ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં અહી ફક્ત શિક્ષણ જ નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ પર પુરતું ધ્યાન આપવામાં આવતું હોય, માટે બાલવાટિકા થી ધોરણ ૮ સુધીમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

    તમારા બાળક માટે ‘જ્યોતિ વિદ્યાલય’ ની પસંદગી કેમ ?

    • અનુભવી સ્ટાફ : નિષ્ણાત અને પ્રેમાળ શિક્ષકો દ્વારા સચોટ શિક્ષણ સાથે યોગ્ય માર્ગદર્શન….
    • આધુનિક શિક્ષણ : રમત-ગમત અને પ્રવૃત્તિઓ દ્વારા પાયાનું શિક્ષણ…
    • સર્વાંગી વિકાસ : ભણતરની સાથે સંસ્કાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર…
    • સલામત વાતાવરણ : બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત અને પારિવારિક માહોલ….

    શિક્ષકો માટે સુવર્ણ તક – જ્યોતિ વિદ્યાલયમાં બમ્પર ભરતી…

    શિક્ષણ પ્રત્યે સમર્પિત, ઉત્સાહી અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જ્યોતિ વિદ્યાલયમાં નોકરીની ઉત્તમ તક આપવામાં આવી રહી છે, જેમાં બાલવાટિકા થી ધોરણ ૮ માં વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરવાની હોય, માટે નીચે મુજબની જગ્યાઓ માટે જ સંસ્થાનો સંપર્ક કરો…

    આજે જ મુલાકાત લો અને તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની સીટ કન્ફર્મ કરો…

     જ્યોતિ વિદ્યાલય 

    પંચાસર રોડ, ધરમનગર, વાંકાનેર.

    Mo. 99134 22224

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!