વાંકાનેર અને આસપાસના વિસ્તારના લોકો માટે સંજર સ્ટીલ & રેલીંગ ખુશખબર લઈને આવ્યું છે, જેમાં હવે તમારા સપનાના ઘર, બંગલા, દુકાન કે ઓફિસની સુંદરતા અને સુરક્ષા વધારવા માટે મોર્ડન ડિઝાઇન, મજબૂતાઈ અને શ્રેષ્ઠ ફિનિશિંગ સાથે સ્ટીલ તથા ગ્લાસના તમામ પ્રકારના કામ સંતોષકારક રીતે કરી આપવમાં આવશે…

~ દરેક પ્રકારની આધુનિક સ્ટીલ ગ્રીલ અને જાળી…
~ પ્રીમિયમ એસ.એસ. (S.S.) ગ્લાસ રેલીંગ
~ એલ્યુમિનિયમ ગ્લાસ રેલીંગ
~ સ્ટીલ કોટીંગ રેલીંગ
~ દાદર અને બાલ્કની માટે મજબૂત અને આકર્ષક કઠોળા…
~ રોલીંગ શટર

સ્ટીલ, ગ્લાસ સહિતના કામ ફક્ત સંજર સ્ટીલ & રેલીંગમાં જ કેમ ?
૰ અનુભવી અને કુશળ કારીગરો દ્વારા ચોકસાઈપૂર્વકનું ફિનિશિંગ
૰ તમારી પસંદગી મુજબની કસ્ટમાઇઝ ડિઝાઇન
૰ સમયસર કામગીરી
૰ બજારમાં સૌથી વ્યાજબી ભાવ….

વધુ માહિતી અને ઓર્ડર બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…
સંજર સ્ટીલ & રેલીંગ
નેશનલ હાઈવે, સીએનજી પંપની સામે, ચંદ્રપુર, વાંકાનેર.
Mo. 95746 64486
Mo. 76002 69911




