વાંકાનેરના પ્રસિદ્ધ જોગજતિ હનુમાનજી ગુફાના મહંત પ્રભુદાસબાપુના માતૃશ્રી રંભીબેન સામતભાઈ મુંધવાનું ગત તા. 01-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આવતીકાલ તા. 04-10-2024 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન વાંકાનેર-ધમલપર-2, જોગજતિ હનુમાનજી ગુફા, રામ ટેકરી, વીશીપરા પાસે, વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L