વાંકાનેર નગરપાલિકાનાં સ્વચ્છતા અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર ભાટી એન. દ્વારા સફાઈ અભિયાન પખવાડિયામાં સુંદર કામગીરી બદલ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેઘી, કલેકટરશ્રી કે. બી. ઝવેરી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથારીયા સહિતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા….
આ સાથે જ આ તકે ગાંધી જયંતિ નિમિતે ગાયત્રી મંદિર ખાતે સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર ભાટી એન., મહંતશ્રી અશ્વિનભાઈ રાવલ, ભાજપ અગ્રણી શૈલેષભાઇ ઠક્કર, જીજ્ઞાશાબેન મેર, રસિકભાઈ વોરા, રતિલાલ અણિયારીયા સહિતના ઉપસ્થિત રહી સફાઈ કરી સફાઈ અભિયાનમાં સહયોગ આપ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L