વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં હાલ ગુજરાત ગેસ દ્વારા ઘરે ઘરે પીએનજી ગેસ પહોંચાડવા માટે પાઇપ લાઇન પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે ગેસની પાઇપ લાઇન સાઇટ પર સુપરવાઈઝરની તાત્કાલિક ભરતી કરવાની હોય જેથી નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો તાત્કાલિક નીચે આપેલ નંબર પર વિગતો WhatsApp કરવાની રહેશે….
સુપરવાઈઝર માટે લાયકાત
અભ્યાસ : કોઇપણ શાખામાં સ્નાતક / ગ્રેજ્યુએટ
ઉંમર : 23 થી 40 વર્ષ
વિશેષ : બેઝિક કોમ્પ્યુટર તેમજ એકાઉન્ટનું પાયાનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોની પ્રથમ પસંદગી
કામનું સ્થળ : વાંકાનેર શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં
પગાર : 18,000 થી 20,000 + T.A. + D.A.
રસ ધરાવતા ઉમેદવારોએ તમામ વિગતો નીચે આપેલ નંબર પર WhatsApp કરવાની રહેશે…
મો. 96153 99999