વેકેશનનો કરો સદુપયોગ, આપના બાળકના કોમ્પ્યુટર શિક્ષણ માટે આજે જ અમારો સંપર્ક કરો…: નવા વર્ષથી ક્લાસિક ખાતે નવી કોમ્પ્યુટર લેબનો શુભારંભ….
છેલ્લા 12 વર્ષથી વાંકાનેર શહેર ખાતે વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે સક્રીય રીતે કાર્યરત એવા એમ. એસ. કોમ્પ્યુટર દ્વારા આગામી વેકેશનમાં બાળકોના કોમ્પ્યુટર શિક્ષણ માટે એમએસ ઓફીસ, CCC, CCC+, એકાઉન્ટિંગ, C/C+ Language, ફોટોશોપ, કોરલ ડ્રો સહિતના કોમ્પ્યુટર કોર્સમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…..
આજનાં આધુનિક સમયમાં કોમ્પ્યુટર શિક્ષણએ દરેક ક્ષેત્રમાં પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે, ત્યારે આપનું બાળક પણ સમય સાથે કદમ મિલાવી અભ્યાસ સાથે કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શકે, તે માટે વેકેશનના સમયનો સદુપયોગ કરતાં એમ. એસ. કોમ્પ્યુટર દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આગામી તા. 01 એપ્રિલથી વેકેશન સ્પે. બેંચ શરૂ કરી રહ્યું છે, જેના માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….
એમ. એસ. કોમ્પ્યુટરની વિશેષતાઓ…
• દરેક કોર્સમાં ઓલ ઇન્ડિયા માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ આપતી સંસ્થા…
• આધુનિક પદ્ધતિથી કોમ્પ્યુટર શિક્ષણ આપતી સંસ્થા…
• પ્રોજેક્ટરની મદદથી મોટી સ્ક્રીન પર થિયરી શિક્ષણ આપતી સંસ્થા…
• A.C., Wi-Fi, LED થી સજ્જ આધુનિક કોમ્પ્યુટર લેબ…
• અનુભવિ શિક્ષક દ્વારા કોમ્પ્યુટર શિક્ષણ….
• એક બેંચમાં લિમિટેડ એડમિશન…
એમ. એસ. કોમ્પ્યુટર દ્વારા નવી કોમ્પ્યુટર લેબનો શુભારંભ કરાયો…
સતત 12 વર્ષની સફળતા બાદ એમ. એસ. કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરતાં નવી આધુનિક કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જેનું ઉદ્દઘાટન હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબના સાહબજાદા હઝરત પીર સૈયદ દુર્વેશઅલી બાવા સાહેબ તથા તેમના બંને સાહબજાદા સૈયદ મોહમ્મદમન્સુર સરવર બાવા સાહેબ અને સૈયદ અઝીઝઅહેમદ બાવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી હવે વિદ્યાર્થીઓ વધારે સારી સુવિધાઓ સાથે કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શકશે….
આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ અમારો સંપર્ક કરો…