વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 26 ઓગષ્ટ, બુધવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. નિલેશ કથીરીયાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દરેક પ્રકારના હૃદય રોગોનું સારવાર તથા સચોટ નિદાન કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

• રાહતદરે ઓપીડી •
તારીખ : 26/08/2026, બુધવાર
સમય : બપોરે 2 થી 3 સુધી…
સ્થળ : પાસલીયા હોસ્પિટલ-વાંકાનેર
હૃદય રોગને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….
Mo. 81605 16145

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારે પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ 27 ઓગષ્ટ ગુરૂવારના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલના પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયાની ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પેટને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….
પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
વધુ માહિતી માટે મો. 98078 60486 પર સંપર્ક કરવો…



