હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરૂવારે ડો. કૃપેન ટેઇલરની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…
વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરુવારે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત અનુભવી ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. કૃપેન ટેઇલરની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને હાડકાં, સાંધા તથા સ્નાયુ સંબંધિત રોગો, ફેક્ચર, રમત-ગમતની ઇજાઓ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના નિષ્ણાત સર્જન ડોક્ટર દ્વારા સારવાર તથા નિદાન કરવામાં આવશે….
• ઓપીડી વિગતો •
તારીખ : 17/04/2025, ગુરૂવાર
સમય : સવારે 09 થી 11 વાગ્યા સુધી
સ્થળ : પાસલીયા હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે….