વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સ્કોવેર સનેટરી નામના કારખાનામાં રહેતા મૂળ ચોટીલાના લાખણકા ગામના વતની રાકેશ રાજુભાઈ સોલંકી (ઉ.વ. 15)નામના સગીરને ગત તા.6ના રોજ રાત્રીના સમયે અચાનક ગળામાં દુઃખાવો ઉપડયા બાદ મકનસર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારમા લઇ ઘેર આવ્યા બાદ ફરી દુઃખાવો થતા મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA