


વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ફેવરિટ પ્લસ કારખાના પાછળ મેલડી માંના મંદિર સામે આવેલ પાણીના હોકળામાં પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી એક અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષિય ઉંમરના યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે….





