વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામના બોર્ડ સામે સીએનજી પંપની બાજુમાં બદનામ કાફે ખાતે શરૂ થયેલા ડિલક્ષ સ્પેશ્યલ ગોલા ખાતે આજરોજ રમઝાન ઇદના તહેવાર નિમિત્તે દસથી વધારે વેરાયટીઓમાં બરફ ગોલાનો અનોખો સ્વાદ માણવા ગ્રાહકોનો મેળો ભરાશે, જેથી ડિલક્ષ સ્પેશ્યલ બરફ ગોલાનો સ્વાદ માણવા તમામ નાગરિકોને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે….
આ સાથે જ બદનામ કાફે ખાતેથી ગ્રાહકોને સવારે ખમણ, જલેબી, પૌવા તથા પુરી શાક તેમજ રાત્રે ગાંઠિયા, ભજીયા અને થેપલા-ભાજી મળી રહેશે….
દસથી વધારે વેરાયટીઓમાં બરફ ગોલાનો સ્વાદ માણવા પધારો…