વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આજરોજ શેરસીયા પરિવારમાં દુલ્હા અલીઅસરગરની શાદીનો પ્રસંગ હોય, જે નિમિત્તે રાત્રે ઇશાની નમાઝ બાદ શાનદાર મહેફીલ-એ-નાતના ખાસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૈયદ ફૈઝુલ્લાહબાવા કાઝમી (ઝૈરે ખીતાબત), યુસુફ નુરી સાહેબ (પેશ ઇમામ), સૈયદ સોહીલ કાદરી ફાતમી (શાયરે ઇસ્લામ), મૌલાના સોયબ સમદાની (રોનકે સ્ટેજ), મો. મુસ્તજાબ (નાત ખ્વાં), સાજીદ ખલીફા (નાત ખ્વાં), ઇસ્તીયાકખાન મીરાંની, હાફીઝ તૌહીદ (રોનકે સ્ટેજ) સહિતના ઉપસ્થિત રહેશે, જેથી આ મહેફિલ-એ-નાતના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવા તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47