આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામોમાં વાંકાનેર તાલુકાની 24 બેઠકો પૈકી 15 બેઠકો કોંગ્રેસ, 8 ભાજપ અને એક અપક્ષના ફાળે ગઇ છે, જ્યારે જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની સાત બેઠકો પૈકી 5 બેઠક કોંગ્રેસ અને 2 બેઠકો ભાજપના ફાળે આવી છે…

લુણસર જીલ્લા પંચાયત બેઠકના વિસ્તૃત પરિણામો…
વિજેતા : પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા – કોંગ્રેસ – 5780 મત
લીડ – 542 મત
પરાજિત ઉમેદવારો : ૧). હંસાબેન મનીષભાઈ રોજાસરા – ભાજપ – 5238 મત
૨). ગેલાભાઈ શિવાભાઈ સાપરા – આપ – 1267 મત

1). સરધારકા તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ
વિજેતા : ગિરીરાજસિંહ નાનુભા ઝાલા – કોંગ્રેસ – 2310 મત
લિડ – 577 મત
પરાજિત : ૧). હરેસિંગ બનુભા ઝાલા – ભાજપ – 1733
૩). રાજેશ ગોરધનભાઈ સરાવાડીયા – આપ – 335

2). લુણસર તાલુકા પંચાયત પરિણામ : ભાજપ
વિજેતા – ઉર્વશી જયકુમાર વસીયાણી – ભાજપ – 1919
લીડ : 775 મત
પરાજિત : ૧). મુક્તાબેન અનિલભાઈ ગોરીયા – કોંગ્રેસ – 1144
૨). અનસોયા રમેશભાઈ ધોરીયાણી – આપ – 410

3). ગાંગીયાવદર તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ
વિજેતા : શોભનાબેન પ્રવિણભાઇ બાવળીયા – કોંગ્રેસ - 2322
લીડ : 511 મત
પરાજિત : ૧). ગીતાબેન વિરમભાઇ ધોરીયા – ભાજપ – 1811
૩). આશાબેન હેમુભાઈ રંગપરા – આપ – 297
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



