આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામોમાં વાંકાનેર તાલુકાની 24 બેઠકો પૈકી 15 બેઠકો કોંગ્રેસ, 8 ભાજપ અને એક અપક્ષના ફાળે ગઇ છે, જ્યારે જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની સાત બેઠકો પૈકી 5 બેઠક કોંગ્રેસ અને 2 બેઠકો ભાજપના ફાળે આવી છે…

ઢુવા જીલ્લા પંચાયત બેઠકના વિસ્તૃત પરિણામો…
વિજેતા : સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચા – ભાજપ – 6826 મત
લીડ – 1994 મત
પરાજિત ઉમેદવારો : ૧). ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા – અપક્ષ – 4832
૨). પરશનબેન દાનાભાઈ ઝરવરીયા – કોંગ્રેસ – 3347
૩). જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા – આપ – 1789
૪). આરતીબેન હરેશભાઈ ગમારા – અપક્ષ – 1150

1). ચિત્રાખડા તાલુકા પંચાયત પરિણામ : અપક્ષ
વિજેતા : જાહલબેન ચંદ્રેશભાઇ કાંજીયા – અપક્ષ – 1842 મત
લિડ – 384 મત
પરાજિત : ૧). છાયા વિરમ ડાભી – ભાજપ – 1458 મત
૨). શારદાબેન જગદીશભાઈ કુણપરા – આપ – 1075
૩). કનુબેન સુરેશભાઈ ડાભી – કોંગ્રેસ – 867 મત

2). ઢુવા તાલુકા પંચાયત પરિણામ : ભાજપ
વિજેતા – પુજાબા ઈન્દ્રજીતસિંહ ઝાલા – ભાજપ – 2441
લીડ : 1649 મત
પરાજિત :
૧). જયશ્રીબેન વિપુલભાઈ રિબડીરા – કોંગ્રેસ- 798 મત
૨). વનીતા અવચર ઉકેડીયા – અપક્ષ – 219 મત
૩). બેબીબેન રમેશભાઈ ઉકેસા – આપ – 724 મત

3). જેતપરડા તાલુકા પંચાયત પરિણામ : ભાજપ
વિજેતા : ભુપતભાઈ જીવણભાઈ કુકવાવા – ભાજપ – 1758 મત
લીડ : 550
પરાજિત : ૧). મુક્તાબેન મનસુખભાઈ સેટાણીયા – અપક્ષ – 1208 મત
૨). નારણભાઈ નાથાભાઈ કેરવાડીયા – કોંગ્રેસ – 950
૩). કરમશી ગોવિંદભાઈ કેરવાડીયા – આપ – 601
4). માટેલ તાલુકા પંચાયત પરિણામ : ભાજપ
વિજેતા : પ્રભુભાઈ સંગાભાઈ ધેણોજા – ભાજપ – 1693 મત
લિડ – 230
પરાજિત : ૧). ભનુભાઈ ભીખાભાઈ વીંઝવાડીયા – અપક્ષ – 1463
૨). નિલેશભાઈ મગાભાઈ દેકાવાડીયા – કોંગ્રેસ – 997
૩). પ્રકાશ ભુપતભાઈ વિંઝવાડીયા – આપ – 278
૪). મશરૂભાઈ ગેલાભાઈ વિંઝવાડીયા – અપક્ષ – 68
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



