Tuesday, April 28, 2026
More
    Homeમુખ્ય સમાચારચક્રવાત વિસ્તૃત ચુંટણી પરિણામો-1 : ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક અને ચંદ્રપુર, ગારીયા,...

    ચક્રવાત વિસ્તૃત ચુંટણી પરિણામો-1 : ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક અને ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા તથા સિંધાવદર તાલુકા પંચાયત બેઠકના વિગતવાર પરિણામો….

    આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામોમાં વાંકાનેર તાલુકાની 24 બેઠકો પૈકી 15 બેઠકો કોંગ્રેસ, 8 ભાજપ અને એક અપક્ષના ફાળે ગઇ છે, જ્યારે જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની સાત બેઠકો પૈકી 5 બેઠક કોંગ્રેસ અને 2 બેઠકો ભાજપના ફાળે આવી છે…

    ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠકના વિસ્તૃત પરિણામો…

    વિજેતા : ઇસ્માઇલ ફતેભાઈ શેરસીયા – કોંગ્રેસ – 8248 મત
    લીડ – 3724 મત

    પરાજિત ઉમેદવારો : ૧). યુસુફ મીરાંજી શેરસીયા – અપક્ષ – ઇસ્ત્રી – 4524 મત
    ૨). ઝાકીરહુશેન જલાલભાઈ શેરસીયા – ભાજપ – 4138 મત
    ૩). યાકુબભાઈ ગનીભાઇ કડીવાર – આપ – 213 મત

    1). ચંદ્રપુર તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ

    વિજેતા : રૂપસીંગ પરથીભાઈ ચૌહાણ – કોંગ્રેસ – 2113 મત
    લિડ – 555 મત
    પરાજિત : કાળીબેન સનાભાઈ ડામોર – ભાજપ – 1558 મત

    2). ગારીયા તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ

    વિજેતા – દુધીબેન મનસુખભાઈ થુલેટીયા – કોંગ્રેસ – 2266
    લીડ : 1107 મત
    પરાજિત :
    ૧). સંગીતાબેન મહેશભાઈ દેગામા – ભાજપ – 1159 મત
    ૨). તખુબેન ગેલાભાઈ થુલેટીયા – આપ – 182 મત
    ૩). સાહીસ્તાબેન ગુલામહુશેન શેરસીયા – અપક્ષ – 724 મત

    3). રાજાવડલા તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ

    વિજેતા : અકબરભાઈ અમીભાઈ વડાવીયા – કોંગ્રેસ – 2818 મત
    લીડ : 1465
    પરાજિત : ૧). ઝુલ્ફીકાર આહમદ શેરસીયા – ભાજપ – 1353 મત
    ૨). ઉસ્માનગની હુશેન શેરસીયા – અપક્ષ – ઇસ્ત્રી – 758 મત

    4). સિંધાવદર તાલુકા પંચાયત પરિણામ : કોંગ્રેસ

    વિજેતા : મહુલીયા ચંદ્રિકાબેન રાજેશભાઈ – કોંગ્રેસ – 2106 મત
    લિડ – 405
    પરાજિત : ૧). ઉર્વિશા ભગવાનજીભાઈ મકવાણા – અપક્ષ – 1701
    ૨). મનિષા મુકેશભાઈ મકવાણા – ભાજપ – 584
    ૩). કાંતાબેન દિનેશભાઈ ચાવડા – આપ – 108

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!