આધુનિક રિંગ પદ્ધતિ તથા રિંગ વગરની સાદી પદ્ધતિથી બાળકોમાં સુન્નત (ખત્ના) માટે આજે જ સંપર્ક કરો….
વાંકાનેરની નામાંકિત આશીર્વાદ હોસ્પિટલ દ્વારા આધુનિક રિંગ પદ્ધતિ તથા રિંગ વગરની સાદી પદ્ધતિથી બાળકોમાં સુન્નત (ખત્ના) માટે ઓપીડી/ ઓટી સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં વર્ષોના અનુભવી ડો. પરવેઝ પરાસરા દ્વારા આધુનિક તથા સાદી એમ બંને પદ્ધતિથી બાળકોમાં સુન્નત (ખત્ના) કરી આપવામાં આવશે…
આધુનિક રિંગ પદ્ધતિના ફાયદાઓ….
• ખત્ના પછી તરત જ બાળકને પેન્ટ કે ડાઇપર પહેરાવી શકાય…
• ખત્ના બાદ તરત જ રજા આપવામાં આવશે…
• ખત્ના ખોટુ કરીને કરવામાં આવતી હોવાથી બાળકને ખત્ના સમયે દુખાવો થતો નથી…
• રીંગ પદ્ધતી દ્વારા ખત્ના કરવાથી ઇન્ફેક્શન થવાનો ભય રહેતો નથી…
• રીંગ પદ્ધતી દ્વારા ખત્ના કરવાથી બાળકને ૫-૭ દિવસમાં રૂઝ આવી જાય છે…
• રીંગ પધ્ધતીમાં ખત્ના સમયે લોહી નીકળવાની નહિવત્ શક્યતા…
આશીર્વાદ હોસ્પિટલ
ડો. પી. એચ. પરાસરા
(કન્સલટન્ટ પ્રોક્ટોલોજીસ્ટ)
હરસ, મસા, ભગંદર, ફિશર તથા મળમાર્ગના રોગોનાં નિષ્ણાત