આગથી આપની સુરક્ષા માટે અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન છે તૈયાર…: ફાયર સેફ્ટીની તમામ પ્રકારની સર્વિસ ઘરબેઠા મેળવવા આજે જ સંપર્ક કરો….
હાલ દિનપ્રતિદિન આગ લાગવાની દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે, જેથી આપના ફ્લેટ, મકાન, ઓફિસ, દુકાન, બિલ્ડીંગ, ફેક્ટરી સહિતના સ્થળોને સુરક્ષિત રાખવા માટે ફાયર સેફ્ટી અંત્યત અનિવાર્ય બની જાય છે, ત્યારે વાંકાનેર વિસ્તારમાં ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની સુવિધા અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન દ્વારા એકદમ વ્યાજબી દરે પુરી પાડવામાં આવી રહી છે, જેના માટે ગ્રાહકોએ અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનનો સંપર્ક કરવાનો રહેશે….
અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ફાયર સેફ્ટી સોલ્યુશન….
• એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ સહિત દરેક સ્થળ માટે ટોટલ ફાયર સેફટી સોલ્યુશન…
• ફાયર સેફ્ટી N.O.C.
• ટોટલ ફાયર સિસ્ટમ
• ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ
• ફાયર એલાર્મ સિસ્ટમ
• સ્મોક ડિરેક્ટર સર્વિસ
• બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન
• ફાયર સેફ્ટી માટે હાથ મોજા, હેલ્મેટ સહિત ફાયર સેફ્ટીના દરેક સાધનો તથા ફાયર બોટર રીફીલીંગ સુવિધા…
અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન કેમેરા સ્પેશ્યલ ધમાકેદાર ઓફરો…
આ સાથે જ અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન દ્વારા ગ્રાહકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પર પણ ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને ધમાકેદાર ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
• સ્કુલ બસ, ટ્રક, કાર સહિતના વાહનો માટે Wi-Fi કેમેરો ફક્ત રૂ. 1,000 માં…
• 4 PCS, 3.4 MP HD નાઇટ વિઝન સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 12,500 માં…
• 4 PCS, 5 MP IP સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 18,500 માં….
• વાહનો માટેનો સ્પેશ્યલ કેમેરા ફક્ત રૂ. 1,400 માં…
• સીમ કાર્ડ તથા મેમરી કાર્ડ સાથેનો કેમેરા ફક્ત રૂ. 2,700 માં…
• ઘરની સંપૂર્ણ સુરક્ષા માટેનો 360° વોટરપ્રૂફ કેમેરા ફક્ત રૂ. 4,999 માં….
અમારે ત્યાંથી Dahua, CP Plus, U & V, Equision, Syrotech, Golens, Spywala સહિત દરેક કંપનીના કેમેરા મળશે…
વાંકાનેર વિસ્તારમાં ટોટલ સિક્યોરિટી સોલ્યુશન માટે આજે જ પધારો…
આ સાથે જ અમારે ત્યાંથી સીસીટીવી કેમેરા તથા રેકોર્ડિંગ (ઓલ બ્રાન્ડ), ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિંગ, ઇન્ટરકોમ અને વીડિયો ડોર ફોન (સિસ્ટમ), થિયેટર (સિનેમા) અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ VDP System, CLASSI GO કંપનીની લિફ્ટનું મટીરીયલ તેમજ લિફ્ટ ફિટિંગ સોલ્યુશન, ડિજિટલ ગ્લાસ લોક તથા હોટેલ લોક, સિક્યુરિટી સિસ્ટમ, ઍક્સેસ કંટ્રોલ (લિફ્ટ અને હોટેલ) બૂમ કેરિયર સહિત તમામ સિક્યોરિટી સોલ્યુશન મળી રહેશે….
તો રાહ શેની જુઓ છો ?, ફાયર સેફ્ટી સહિત ટોટલ સિક્યોરિટી સોલ્યુશન પર આકર્ષક ઓફરોનો લાભ લેવા આજે જ સંપર્ક કરો….