વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે આવેલ લાઇમર પ્લાઝા ખાતે મોકાની 10 ફુટ ફ્રન્ટ ધરાવતી દુકાનો વેચાણથી આપવાની હોય, જેમાં સતત વિકસતા આ વિસ્તારમાં ઓછાં રોકાણમાં નફો કમાવવા તેમજ આપના ધંધા-રોજગારના વિકાસ માટે દુકાનોની ખરીદી કરવા આજે જ અમારો સંપર્ક કરો….
લાઇમર પ્લાઝામાં મોકાની દુકાનો…
• વિશાળ ફ્રન્ટ સાથે 10 × 30 અને 10 × 25 ની દુકાનો...
• 300 ફુટ તથા 250 ફુટનો વિશાળ કાર્પેટ એરિયા…
• વિશાળ પાર્કિંગ સુવિધા…
• 400 સ્ક્વેર ફુટની બે શોપ
• સતત વિકસતા રોડ પર લોકેશન…
• 7500 થી 8000 સ્ક્વેર ફુટની છત
• 9 × 5 ની લિફ્ટ સુવિધા…
• વિશાળ સિડી તથા ગેલેરી…
આપના ધંધા-રોજગારના વિકાસ તેમજ શ્રેષ્ઠ નફાકારક રોકાણ માટે આજે જ સંપર્ક કરો….