વાંકાનેર શહેરના હાર્દસમા પ્રતાપ રોડ પર બંધુ સમાજ હોસ્પિટલ સામે હોસ્પિટલ, મોલ, શોરૂમ સહિત દરેક પ્રકારના ધંધા રોજગારને અનુકૂળ 400 સ્ક્વેર ફુટનો વિશાળ શોરૂમ તથા પહેલા માળે 1200 સ્ક્વેર ફુટનો વિશાળ હોલ વેચાણથી આપવાનો હોય, જેથી રસ ધરાવતા લોકોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
શોરૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• 16 ફુટના વિશાળ રોડ ફેસ ફ્રન્ટ તથા 24 ફુટની ઊંડાઈ સાથે મોકાનો શોરૂમ…
• બે શરટ રોડ ફેસ તથા બે શટર સાઇડ ફેસ…
હોલમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• 1200 ફુટનો વિશાળ હોલ પહેલા માળે…
• વોશરૂમ સુવિધા…
• વિશાળ એન્ટ્રી તથા સિડી…
આપનાં ધંધા રોજગારના વિકાસ માટે પરફેક્ટ જગ્યાની ખરીદી માટે આજે જ સંપર્ક કરો…