પ્રાર્થના એક્ઝિબિશન : શાનદાર શોપિંગ અનુભવ માટે એક્ઝિબિશનની અવશ્ય મુલાકાત લો…
વાંકાનેર શહેર ખાતે મોહીત ફેશન દ્વારા આયોજીત પ્રથમ એક્ઝિબિશનની ભવ્ય સફળતા બાદ આગામી તારીખ 8 અને 9 સપ્ટેમ્બરના રોજ લોહાણા મહાજનવાડી ખાતે બીજા ભવ્ય પ્રાથર્ના શોપિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી નવરાત્રી સ્પેશિયલ કલેક્શન સાથે વેપારી મિત્રો પોતાની અવનવી ડિઝાઇનો સાથે પધારશે, આ સાથે જ બાકીના પાંચ સ્ટોલ માટે વાંકાનેરના વેપારી મિત્રોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે….
આ એક્ઝિબિશનમાં આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાતના વેપારીઓ દ્વારા સૌથી સસ્તા દરે ચણીયા ચોળી, ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, વેસ્ટન વેર, ડ્રેસ મટીરીયલ, રેડીમેડ પેર, જ્વેલરી, ચપ્પલ, ઓનલાઇન પ્રોડક્ટ સહિતની અઢળક વેરાઈટીઓના અનેક સ્ટોલનો લાભ એક જ સ્થળે મળી રહેશે….
આગામી નવરાત્રિ તહેવારની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….
પ્રાર્થના એક્ઝિબિશન
તારીખ : 08 અને 09 સપ્ટેમ્બર
સમય : સવારે 9 થી રાત્રે 9 સુધી
સ્થળ : લોહાણા મહાજનવાડી, દિવાનપરા, વાંકાનેર.
Mo. 98798 70751