મોહિત ફેશન દ્વારા મંગળવાર અને બુધવારે બે દિવસના એક્ઝિબિશનનું આયોજન, તહેવારોની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….
વાંકાનેર શહેરની લોહાણા મહાજનવાડી ખાતે આવતીકાલ મંગળવાર અને બુધવારે બે દિવસ દરમિયાન મોહિત ફેશન દ્વારા ફેસ્ટિવલ સ્પેશ્યલ ” પ્રથમ એક્ઝિબિશન “નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં આગામી રક્ષાબંધન તથા જન્માષ્ટમી તહેવારો નિમિત્તે સમગ્ર ગુજરાતના વેપારીઓ દ્વારા સૌથી સસ્તા દરે ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, વેસ્ટન વેર, ડ્રેસ મટીરીયલ, રેડીમેડ પેર, જ્વેલરી, ચપ્પલ, ઓનલાઇન પ્રોડક્ટ સહિતની અઢળક વેરાઈટીઓના અનેક સ્ટોલનો લાભ એક જ સ્થળે મળી રહેશે….
આગામી રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી તહેવારની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….