વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા (ઉ.વ. 68) નામના વૃદ્ધ પોતાના ઘરની અગાસી ઉપર બાળકો દોડતા હોવાથી અગાસી ઉપર બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા અગાસી ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તેમજ પગમાં ઇજાઓ થતા તેમનું કરૂણ મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA