Monday, June 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પરથી નવાપરાનો જીગ્નેશ વિદેશી દારૂની બોટલ સાથે...

    વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પરથી નવાપરાનો જીગ્નેશ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો….

    વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન નાલા પાસેથી પોલીસે આરોપી જીગ્નેશ ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.વ. 23, રહે.પંચાસર રોડ, નવાપરા)ને એક બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 1300) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!