રમઝાન ઇદ માટે બુકિંગ શરૂ…
આપની જરૂરિયાત મુજબ બ્રાન્ડેડ કંપનીના પેન્ટ-શર્ટ, શુટ, શેરવાની, કુર્તા, બ્લેઝર, કોટી સહિત દરેક આઇટમો તૈયાર કરાવો જેન્ટ્સવેર સ્પેશ્યાલિસ્ટ પાસે….
વાંકાનેર શહેરમાં દેશની નામાંકિત રેમન્ડ, સિયારામ, મફતલાલ, અરવિંદ, પી.જી. સહિતના બ્રાન્ડેડ જેન્ટ્સ વેર શૂટિંગ-શર્ટિંગ સ્પેશ્યાલિસ્ટ શોરૂમ એવા ફીટ & ફેશનનો પ્રારંભ થઇ ચૂક્યો છે, જ્યારે વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત અનુભવી જેન્ટ્સ સ્પેશ્યાલિસ્ટ કારીગરો દ્વારા આપની જરૂરિયાત મુજબ પેન્ટ-શર્ટ, ઝભ્ભા, કુર્તા, શુટ, શેરવાની, બ્લેઝર, કોટી, ઇન્ડો વેસ્ટર્ન સહિતની દરેક આઇટમો તૈયાર કરી આપવામાં આવશે….
બ્રાન્ડેડ જેન્ટ્સ વેર શૂટિંગ-શર્ટિંગ આઈટમોના શોખીન એકવાર અવશ્ય પધારો….