ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા તાજેતરમાં પક્ષના સંગઠનની પુનઃરચનાના ભાગરૂપે કોંગ્રેસ પક્ષની યુવા પાંખ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રસ સમિતિની રચના કરવામાં હોય, જેમાં વાંકાનેરના યુવા અગ્રણી ડો. રૂમુદ્દીન માથકીયાની ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રસના મહામંત્રી પદે નિમણૂક કરવામાં આવી છે. જેને વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા આવકારી ડો. રૂકમુદ્દીન માથકીયાને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm