વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક નર્સરી ચોકડી પાસે આવેલ જ્યોતિ સેનેટરી નામના કારખાનાના લેબર કવાટર્સમાંથી ફરિયાદી મુનાભાઈ રાણાભાઈ સોઢા નામના યુવાનનું હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 03 MN 8518 (રૂ. ૭૦,૦૦૦)ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ જતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં વાહન ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm