વાંકાનેર વિસ્તારમાં શિતલ આઇસ્ક્રીમના ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર એવા શિવશક્તિ સેલ્સ એજન્સી દ્વારા સમગ્ર વિસ્તારમાં નામાંકિત શિતલ આઇસ્ક્રીમની વિવિધ પ્રોડક્ટની વેપારી મિત્રો તથા ગ્રાહકોને હોલસેલ માર્કેટમાં શ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવી રહી છે, જેમાં આજે પવિત્ર મહાશિવરાત્રી તહેવાર નિમિત્તે તમામ નાગરિકોને શિવશક્તિ સેલ્સ એજન્સી તરફથી ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે….
ઉનાળાની કાળઝાળ ગરમીમાં દેશની નામાંકિત એવી શિતલ કંપનીના વિવિધ આઇસ્ક્રીમ પ્રોડક્ટની હોલસેલ ખરીદી તેમજ ઓર્ડર માટે આજે જ અમારો સંપર્ક કરો…
શિવશક્તિ સેલ્સ એજન્સી
શિતલ આઇસ્ક્રીમના ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર