Friday, March 14, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલરાજ આઇસ્ક્રીમ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં ક્વોલિટી અને ક્વોન્ટીટીમાં બેસ્ટ એવા આઇસ્ક્રીમ,...

    રાજ આઇસ્ક્રીમ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં ક્વોલિટી અને ક્વોન્ટીટીમાં બેસ્ટ એવા આઇસ્ક્રીમ, નેચરલ કોલ્ડ્રીંક્સ તેમજ શિખંડના હોલસેલ વેપાર/ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો….

    રાજ આઇસ્ક્રીમ કંપનીની દરેક પ્રોડક્ટ હવે આપણા વાંકાનેર વિસ્તારમાં, વેપારી મિત્રો અને ગ્રાહકો બંનેનો ફાયદો હવે એક જ પ્રોડક્ટ્સ માં….

    આગામી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત રૂપ આઇસ્ક્રીમ, ઠંડાપીણા તથા શિખંડમાં ક્વોલિટી અને ક્વોન્ટીટીમાં બેસ્ટ માટે નામાંકિત એવાં ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર ઇસ્માઇલભાઈ રાજ આઇસ્ક્રીમ દ્વારા વાંકાનેરમાં હોલસેલ માર્કેટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જે નિમિત્તે સૌથી વધુ નફા સાથે વેપારી મિત્રો તથા ગ્રાહકોને હોલસેલ દરે સૌથી ઓછી કિંમતમાં બેસ્ટ ક્વોલિટી અને સૌથી વધુ ક્વોન્ટીટી ઓફર કરવામાં આવી રહી છે….

    રાજ આઇસ્ક્રીમની પ્રોડક્ટ ફક્ત રૂ. 5 થી શરૂ થતી દરેક ફ્લેવર્સમાં અઢળક વેરાયટીઓ બજારમાં ધુમ મચાવી રહી છે. આ સાથે જ ખાસ નેચરલ ફ્રુટ પલ્પમાંથી બનાવવામાં આવતી પાયનેપલ અને મેંગો ફ્લેવર કોલ્ડ્રીંક્સ પણ ગ્રાહકોની પહેલી પસંદ બની છે. રાજ આઇસ્ક્રીમની શિખંડ આઇટમોની માંગ પણ દિનપ્રતિદિન વધી રહી છે, જેથી વેપારી મિત્રો વેંચાણ માટે તેમજ આપના શુભ પ્રસંગે તથા રમઝાન માસ નિમિત્તે ઇફ્તારમાં ખાસ આઇસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ તથા શિખંડના ઓર્ડર માટે આજે જ રાજ આઇસ્ક્રીમનો સંપર્ક કરો….

    ક્વોલિટી અને ક્વોન્ટીટીમાં બેસ્ટ આઇસ્ક્રીમ પ્રોડક્ટ, નેચરલ કોલ્ડ્રીંક્સ તેમજ શિખંડની હોલસેલ ખરીદી માટે આજે જ સંપર્ક કરો….

    • ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર •

     રાજ આઇસ્ક્રીમ 

    અલંકાર હોટલ પાછળ, ચંદ્રપુર નાલા પાસે, ચંદ્રપુર, વાંકાનેર

    ઇસ્માઇલભાઈ
    મો. 99258 95464

    જાફરભાઈ
    મો. 70467 51074

    નિઝામભાઈ
    મો. 83474 92093

    ઓફિસ
    મો. 93284 99505

    અમારે ત્યાંથી આપના ધંધા માટે નવા તથા જુના ફ્રિઝ પણ મળી રહેશે…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!