Wednesday, July 30, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલજીલાની ઓટો : આપણા વાંકાનેરમાં બજાજ કંપનીના ફ્રિડમ 125 સીએનજી બાઇક સહિત...

    જીલાની ઓટો : આપણા વાંકાનેરમાં બજાજ કંપનીના ફ્રિડમ 125 સીએનજી બાઇક સહિત મનપસંદ ટુ-વ્હીલરની ખરીદી માટે આજે જ પધારો….

    બજાજ કંપનીના દરેક બાઇક હવે જીલાની ઓટો ખાતે ઉપલબ્ધ ; ફ્રિડમ, પલ્સર, પ્લેટીના, સિટી 110 સહિત દરેક બજાજ બાઇકની ટેસ્ટ ડ્રાઈવ માટે આજે જ પધારો….

    વાંકાનેર વિસ્તારમાં ટુ વ્હીલર બાઇકના નામાંકિત શોરૂમ એવા જીલાની ઓટો ખાતે હવેથી દેશની નામાંકિત બજાજ કંપનીના દરેક ટુ વ્હીલર ઉપલબ્ધ થઇ ચુક્યા છે, જ્યાંથી ગ્રાહકો બજાજ કંપનીના સૌપ્રથમ સીએનજી બાઇક એવા ફ્રિડમ 125, પલ્સર, પ્લેટીના, સિટી 110 સહિત દરેક ટુ વ્હીલર હાજરમાં આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે….

    વર્તમાન સમયમાં પેટ્રોલના વધતા જતા ભાવ સામે રાહત રૂપ વિશ્વની પ્રથમ સીએનજી બાઇક એવી બજાજ ફ્રીડમ 125 ગ્રાહકોને જીલાની ઓટો ખાતે હાજરમાં આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે. આ સાથે જ ગ્રાહકોને શોરૂમ ખાતેથી બજાજની તમામ સુવિધા અને સર્વિસ સૌથી ઝડપથી મળી રહેશે, જેથી આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી ફાયદા સાથે નવા બજાજ ટુ-વ્હીલર્સની ખરીદી કરવા આજે જ પધારો….

    માઇલેજના બાદશાહ એવા બજાજ ટુ વ્હીલરની ખરીદી માટે આજે જ પધારો….

     જીલાની ઓટો 

    ૨૭ નેશનલ હાઇવે, CNG પંપની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર

    Mo. 98799 97309

    Mo. 63590 94243

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!