Friday, March 14, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલશું આપના ઘરે લગ્ન અથવા બીજો કોઈ પ્રસંગ છે ?

    શું આપના ઘરે લગ્ન અથવા બીજો કોઈ પ્રસંગ છે ?

    વાંકાનેરમાં વેજ તેમજ નોનવેજ ખાણા માટેની કરિયાણાની દરેક વસ્તુ જેવી કે બાસમતી, જીરાસર, લચકારી, વાડા કોલમ ચોખા, ચીંગ્સ ચટણી સોસ, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ડ્રાયફ્રૂટસ, અળદ લોટ, ઘી, તેલ, ચા, ખાંડ, એલ્યુમિનિયમ ફોઇલ, પથાણાં તેમજ પ્રી ઓર્ડર બેઝ અમૂલ પનીર, બટર, ક્રીમ ઘી વગેરે વસ્તુઓ પણ જથ્થાબંધ ભાવે ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંજરી ટ્રેડર્સ – Since 1993…

    અત્રે ઉલ્લેખનીય છેકે 1993 થી વાંકાનેરમાં કરીયાણાના છૂટક તેમજ જથ્થાબંધ વેપારની સાથો સાથ સંજરી ટ્રેડર્સ નીચેની કંપનીઓની ડીલરશિપ (એજન્સી) ધરાવે છે…
    1). ઈન્ડિયા ગેટ બાસમતી ચોખા (KRBL લિમિટેડ)
    2). વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ
    3). જિલાની બેકરી (ટોસ, ખારી..)
    4). વ્રજવાશી ઘી અને અગરબત્તી
    5). વાટિકા મસાલા (સોયાવડી, ચિકન, મટન મસાલા…)
    6). માસૂમ હેર ઓઈલ (કોપરેલ, આમળા, જાસ્મીન…)
    7). કોનુર ચા (Coming soon)

    ઓર્ડર પ્રમાણે ઉપરની તમામ એજન્સીની વસ્તુઓનો વાંકાનેર શહેર તેમજ વાંકાનેરના પરા વિસ્તારની દુકાનો પર કોઇ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર માલ પહોંચાડી આપવામાં આવશે…

    આપના શુભ પ્રસંગે કરિયાણાની ખરીદી માટે આજે જ સંપર્ક કરો…

     • મેઈન બ્રાંચ • 

     ~ સંજરી ટ્રેડર્સ ~

    સાબર સેલ્સ/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર.

    Mo. 99099 78622

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!