

સમર્થ પ્લેસમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી યુવાનોને ભારતના અલગ અલગ શહેરો તથા વિદેશમાં નોકરીની તકો આપવામાં આવી રહી છે, ત્યારે દુબઇમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સુવર્ણ તક આપવામાં આવી છે, જેમાં ધોરણ 8, 10 તથા 12 પાસ ઉમેદવારોને દુબઇમાં હેલ્પર, ડિલિવરી મેન તથા પેકેજીંગ સેક્ટરમાં નોકરી અપાવવા માટે આજથી આગામી તા. 08 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
મો. 63578 82616
મો. 91040 69717






