દેશની નામાંકિત એસ્ટ્રલ કંપનીના કલરના ઓથોરાઇઝ ડિલર એવા યશ માર્કેટિંગ કલર શોપનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…
વાંકાનેર શહેર ખાતે છેલ્લા 19 વર્ષથી એડહેસીવ, કંસ્ટ્રકશન કેમિકલ, એપોક્ષી, બિલ્ડિંગ મટીરીયલ તથા પાવર ટુલના હોલસેલ તેમજ રિટેઇલ સેવામાં કાર્યરત એવા યશ માર્કેટિંગ દ્વારા પોતાના વ્યવસાયના વ્યાપમાં વધારો કરતા સમય સાથે કદમ મિલાવી ‘ યશ માર્કેટિંગ કલર શોપ ‘ ના નવા સોપાનની શરૂઆત કરી રહ્યા હોય, ત્યારે આ નવા સોપાનનો આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં તમામ સ્નેહીજનોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 20/08/2024, મંગળવાર
સમય : સવારે 10 વાગ્યાથી આપના આગમન સુધી….
સ્થળ : ગુલશન પાર્ક મેઇન રોડ, ગેલેક્સી હોસ્પિટલ નીચે, વાંકાનેર.




