Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના નાગાબાવાજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયાં....

    વાંકાનેર શહેરના નાગાબાવાજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયાં….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને વાંકાનેર શહેરના નાગાબાવાજી મંદિર નજીક જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડી તમામ સામે જુગારધારાતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના નાગાબાવાજી મંદિર નજીક જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). દિપકભાઈ ચતુરભાઈ વિકાણી, ૨). અજયભાઈ ચંદુભાઈ વિકાણી, ૩). મનહરભાઈ ચંદુભાઈ વિકાણી, ૪). જગદીશભાઈ નિતેશભાઈ વિકાણી, ૫). મહેશભાઈ ચતુરભાઈ વિકાણી, ૬). પંકજભાઈ ચંદુભાઈ વિકાણીને રોકડ રકમ રૂ. 5,460 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!