Friday, November 22, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ડાયાબિટીસ, ઓબેસિટી, થાઇરોઇડ, હોર્મોનના અન્ય રોગો તથા...

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ડાયાબિટીસ, ઓબેસિટી, થાઇરોઇડ, હોર્મોનના અન્ય રોગો તથા હાડકાંના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….

    બપોરે હાડકાંના નિષ્ણાંત સર્જન ડોક્ટર યોગેશ વઘાસીયાની પણ ખાસ ઓપીડી યોજાશે…..

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ડાયાબિટીસ, ઓબેસિટી, થાઇરોઇડ અને હોર્મોનના અન્ય રોગોના સુપર સ્પેશ્યાલિસ્ટ ડો. કૌશલ વી. શેઠની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક વયની વ્યક્તિના અનિયંત્રિત ડાયાબિટીસ, થાયરોઈડના રોગો, માનસિક તકલીફો, ચહેરા પરના અનિચ્છનિય વાળ, નબળા હાડકાં, બાળકોની ઊંચાઈ તથા તરુણાવસ્થાને લગતી સમસ્યાઓની સચોટ સારવાર કરવામાં આવશે….

    ઓપીડી / કેમ્પની વિગતો….

    તારીખ : ૦૪/૦૧/૨૦૨૪, ગુરૂવાર

    સમય : બપોરે 3 થી 4:30 સુધી…

    આ સાથે જ સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારના રોજ હાડકાંના ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાત સર્જન ડો. યોગેશ વઘાસીયાની ખાસ ઓપીડી નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકદમ રાહત દરેથી હાડકાં, સ્નાયુ તથા સાંધાને લગતા દરેક રોગોની તપાસ તથા સારવાર કરી આપવામાં આવશે….

    હાડકાંના ડોક્ટરની ઓપીડ વિગતો…

    તારીખ : 04/01/2024, ગુરૂવાર

    સમય : બપોરે 2 થી 4:30 સુધી

     સત્યમ્ હોસ્પિટલ 

    ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર

    રજીસ્ટ્રેશન માટે…

    મો. 73597 76486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!